વેરાવળ ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ ફિશરીઝ દિવસની વર્ચ્યુઅલી ઉજવણી

25 November 2021 10:31 AM
Veraval
  • વેરાવળ ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ ફિશરીઝ દિવસની વર્ચ્યુઅલી ઉજવણી

રિલાયન્સ ફાઉન્ડેશન, કોલેજ ઓફ ફિશરીઝ, વેરાવળ અને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક વેરાવળના સંયુક્ત ઉપક્રમે સાગરખેડુ માટે વિશ્વ ફિશરીઝ દિવસ નિમિત્તે વર્ચ્યુલી માધ્યમથી સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વેરાવળ ફિશરીઝ કોલેજના આચાર્ય ડો. એસ આઈ યુસુફભાઈ દ્વારા વર્લ્ડ ફિશરીઝ દિવસના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, વેરાવળ શ્રી વિશાલ ગોહેલે ટકાઉ અને જવાબદારી પૂર્ણ માછીમારી વિષય ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું,


Loading...
Advertisement
Advertisement