ચૂંટણી આચારસંહિતાને કારણે રાજકોટ જિલ્લાનો નવેમ્બર માસનો કાર્યક્રમ મોકૂફ

25 November 2021 10:33 AM
Ahmedabad
  • ચૂંટણી આચારસંહિતાને કારણે રાજકોટ જિલ્લાનો નવેમ્બર માસનો કાર્યક્રમ મોકૂફ

ગાંધીનગર,તા.25
રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા 22 નવેમ્બરના રોજ જાહેર થયેલ ગ્રામ્ય પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ અન્વયે આચારસંહિતા અમલમાં આવેલ છે. આથી રાજકોટ જિલ્લાનો નવેમ્બર માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે. જેની દરેક અરજદારોએ તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓએ અને તાલુકા કક્ષાની કચેરીના વડાઓને નોંધ લેવા રાજકોટ જિલ્લા કલેકટરની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement
Advertisement