રાપરમાં અબોલ જીવોની સેવા કરતાં જીવદયાપ્રેમી

25 November 2021 01:42 PM
kutch
  • રાપરમાં અબોલ જીવોની સેવા કરતાં જીવદયાપ્રેમી
  • રાપરમાં અબોલ જીવોની સેવા કરતાં જીવદયાપ્રેમી

રાપર શહેર મા કે જે ભુતકાળમાં સમાવાસ તરીકે ઓળખાતો હતો ત્યારે આ શેરીમાં રહેતા ગરીબો ના મસીહા ગણાતા અલજી ખેતાજી સોઢાના નાના ભાઇઓ કે જે સામાજિક અને રાજકીય ક્ષેત્રે અગ્રેસર રહ્યા છે ભારત અને પાકિસ્તાન ના ભાગલા સમયે ભારત આવી રાપર શહેરમાં વસવાટ કર્યો હતો એવા આ પરિવાર હર હંમેશ અનેક લોકો અને જીવદયા પ્રવૃત્તિમાં અગ્રેસર રહે છે એવા રાપર નગરપાલિકાના ઉપ પ્રમુખશ્રી મતિ મહેશ્ર્વરી બા ભિખુભા સોઢાના દિયર પલુભા તરીકે મિત્રો સર્કલમાં ઓળખાય છે એવા આ યુવાન દ્વારા છેલ્લા ધણા વરસોથી રાત્રીના ગાયો અને અન્ય અબોલને ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે દરરોજ પોતાના સ્વ ખર્ચે ઘાસચારો અબોલ પશુઓને આપી માનવતાની જયોત જલાવી રહયા છે. (તસ્વીર : ગની કુંભાર-ભચાઉ)


Loading...
Advertisement
Advertisement