સહજાનંદ સોસાયટીમાં ધારાસભ્ય જાડેજાના હસ્તે શિવમંદિરનું ભૂમિપુજન

25 November 2021 03:15 PM
Jamnagar
  • સહજાનંદ સોસાયટીમાં ધારાસભ્ય જાડેજાના હસ્તે શિવમંદિરનું ભૂમિપુજન
  • સહજાનંદ સોસાયટીમાં ધારાસભ્ય જાડેજાના હસ્તે શિવમંદિરનું ભૂમિપુજન

વોર્ડનં.15માં સિલ્વર પાર્ક સહજાનંદ સોસાયટીમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિહ મેરૂભા જાડેજા(હકુભા)ના હસ્તે મહાદેવના મંદિરનું ભુમિ પુજન કરવામાં આવેલ હતું. જેમાં વોર્ડનં.15ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, જેન્તીભાઈ ગોહિલ, જીલ્લા પંચાયત સભ્ય મનસુખભાઈ ચભાડીયા, શહેર ભાજપ મંત્રી પરેશભાઈ દોમડીયા, કિશાન મોરચા મંત્રી હસુભાઈ પેઢડીયા, યુવા ભાજપ મંત્રી ચિરાગભાઈ અસ્વાર, સ્થાનિક આગેવાન મનસુખભાઈ ચોવટીયા, રમેશભાઈ બુશા, મનસુખભાઈ ચાંગાણી, હરીભાઈ બુશા, દિપેશભાઈ તરાવીયા, સહદેવસિંહ જાડેજા, ભીખાભાઈ ડાંગર, હિતુભા પરમાર તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.


Loading...
Advertisement
Advertisement