રાજયના ખેતી નિયામક બી.એમ.મોદીની તાત્કાલીક અસરથી બદલી

25 November 2021 04:19 PM
Gujarat
  • રાજયના ખેતી નિયામક બી.એમ.મોદીની તાત્કાલીક અસરથી બદલી

ગાંધીનગર, તા.25
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના વર્ગ-1ના ખેતી નિયામક બી એમ મોદી ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે તેની જગ્યાએ વધારાનો હવાલો અધિક ખેતી નિયામક એ સોલંકી ને સોંપવામાં આવ્યો છે રાજ્યના કૃષિ ભવનના ખેતી નિયામક બી.એમ.મોદીની તાત્કાલિક અસરથી બદલી કરીને ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે નિમણૂક આપવામાં આવી છે જ્યારે તેમની ખાલી પડેલી જગ્યા નો હવાલો અધિકત ખેતી નિયામક (જમીન)ના એસ.જે.સોલંકી ને આપવામાં આવે છે જ્યારે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના સુ શ્રી કે.બી.છેયા ને અન્ય હુકમો થાય નહીં ત્યાં સુધી ખેતી નિયામક કૃષિ ભવન ગાંધીનગર ના હવાલે મુકવા નો ઓર્ડર કરવામાં આવ્યો છે


Related News

Loading...
Advertisement
Advertisement