ટેસ્ટ ઘટ્યા તો કેસ ઘટ્યા : કેન્દ્ર ચિંતામાં

25 November 2021 04:33 PM
India
  • ટેસ્ટ ઘટ્યા તો કેસ ઘટ્યા : કેન્દ્ર ચિંતામાં

નવીદિલ્હી,તા. 25
દેશમાં કોરોના સંક્રમણ અંતિમ તબક્કામાં હોય તેવા સંકેત છે અને 10,000થી નીચે કેસ આવી રહ્યા છે પરંતુ સરકારની ચિંતા એ છે કે હાલ દીપાવલી અને તેના આસપાસના સમયમાં જે રીતે ટેસ્ટીંગનું પ્રમાણ ઘટ્યું તેના કારણે કેસનું રિપોર્ટીંગ ઓછું થાય છે તેવી પણશક્યતા છે અને આ માટે 11 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને ટેસ્ટમાં બેકાળજી ન રાખવા સલાહ આપી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રમેશ રાજેશ ભૂષણે એક મુલાકાતમાં જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે નાગાલેન્ડ, સિક્કીમ, મહારાષ્ટ્ર,કેરાળા, ગોવા, મણીપુર, મેઘાલય, મિઝોરમ, પંજાબ, રાજસ્થાન, પશ્ર્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર અને લદાખ આ રાજ્યોમાં ટેસ્ટનું પ્રમાણ ઓછું છે. તેથી અમારા માટે ચિંતાનો વિષય છે અને આ રાજ્યોને ટેસ્ટ વધારવા જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement