સલાયા હઝરત ઝાકીર પીર વલીનો ઉર્ષ ઉજવાશે

30 November 2021 01:55 PM
Jamnagar Dharmik
  • સલાયા હઝરત ઝાકીર પીર વલીનો ઉર્ષ ઉજવાશે

સલાયા તા.30
સલાયાના જુમા મસ્જીદ ચોકમાં આવેલ કીટલી વાલે બાબા ઔર હઝરત જાકીર પીર વલીનો ઉર્ષ શરીફ તા.1 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર ચાર દિવસ યોજવામાં આવેલ છે. તા.1 ડિસેમ્બરના રોજ ઝીયારત રાખવામાં આવેલ છષ. તેમજ તા.2 તથા તા.3 ડિસેમ્બરના રોજ રાત્રીના તકરીરનો ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે તથા 4/12/21ના રોજ બપોરના 11 વાગ્યે નીયાજ રાખવામાં આવેલ છે. તેમજ બપોરના (જુલસ) સંદલ નિકળશે તેમજ રાત્રીના 10 વાગ્યે દિલ્હીના મશહુર કવાલ ચાંદ સફઝાલ કાદરી ચીસ્તીનો કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે. સમગ્ર આયોજન શીરાઝી અલમદીર ઉર્ષ કમીટી તથા સમસ્ત સુન્ની મુસ્લીમ જમાત દ્વારા કરવામાં આવેલ છે.
(તસ્વીર: આનંદ લાલ)


Related News

Loading...
Advertisement
Advertisement