જયપુરમાં જવેલર્સ પર ઈન્કમટેકસ દરોડા: 4 કરોડની રોકડ, 9 કરોડના દાગીના જપ્ત

01 December 2021 05:34 PM
Business
  • જયપુરમાં જવેલર્સ પર ઈન્કમટેકસ દરોડા: 4 કરોડની રોકડ, 9 કરોડના દાગીના જપ્ત

500 કરોડની બિનહિસાબી આવકનો પર્દાફાશ

નાણા મંત્રાલય દ્વારા આજે એવુ જાહેર કરવામાં આવ્યું હતું કે જયપુરમાં જવેલરી તથા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા જવેલર્સ ગ્રુપ પર આવકવેરા ખાતાએ દરોડા ઓપરેશન હાથ ધર્યુ હતું. ગ્રુપના માલીકોના નિવાસસ્થાનો ઓફીસ સહીત 50 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. 4 કરોડની રોકડ તથા 9 કરોડની જવેલરી જપ્ત કરવામાં આવી છે.500 કરોડની બિનહીસાબી આવકનો પર્દાફાશ થયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement