સૈયદ અમીનુલ કાદરી સાહેબનો કાલે બજરંગવાડીમાં શાનદાર તકરીરનો પ્રોગ્રામ

02 December 2021 05:14 PM
Rajkot Dharmik Saurashtra
  • સૈયદ અમીનુલ કાદરી સાહેબનો કાલે બજરંગવાડીમાં શાનદાર તકરીરનો પ્રોગ્રામ

રાજકોટ : તા 2
માલેગાંવ મહારાષ્ટ્રના મશહુર પીરે તરીકત સૈયદ અમીનુલ કાદરી બાપુ કાલે તા.3ને શુક્રવારના રોજ રાજકોટ શહેરના જામનગર રોડ ખાતે આવેલ બજરંગવાડી વિસ્તાર ખાતે પધારી રહ્યા છે અને રાત્રે ઇશાની નમાઝ બાદ 10 વાગ્યે મોચીનગર ગ્રાઉન્ડ ખાતે તેમનો વાએઝનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે મસ્જીદ-એ-રઝાના ઇમામ સૈયદ હાજી મહેબુબબાપુ કાદરી, સદર જુમ્મા મસ્જીદના ઇમામ હાફીઝ હાજી અકરમબાપુ, ઉસ્માનીયા મસ્જીદના ઈમામ મૌલાના જાબીરબાપુ અને રાજકોટના આલીમ સાહેબો તેમજ સૈયદ સાદાતે કિરામની હાજરીમાં પોતાની આગવી શૈલીમાં મુસ્લિમ બિરાદરોની હાજરીમાં ગૌષ-એ-પાકની શાનમાં વાઇઝ શરીફ ફરમાવશે.


Related News

Loading...
Advertisement
Advertisement