દિલ્હીમાં ઓમિક્રોનના 12 શંકાસ્પદ કેસ: તમામને હોસ્પીટલમાં દાખલ કરાયા

03 December 2021 05:09 PM
India
  • દિલ્હીમાં ઓમિક્રોનના 12 શંકાસ્પદ કેસ: તમામને હોસ્પીટલમાં દાખલ કરાયા

મલેશિયામાં પ્રથમ કેસ મળ્યો: ઓસ્ટ્રેલીયામાં આંતરિક ચેપનો પહેલો કેસ

નવી દિલ્હી તા.3
ભારતમાં ઓમિક્રોન વેરીએન્ટનો ખતરો સતત વધી રહ્યો હોય તેમ પાટનગર દિલ્હીમાં 12 શંકાસ્પદ કેસ મળ્યા છે. તમામના સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે મોકલાયા છે અને તેઓને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરાયા છે. ભારતમાં ઓમિક્રોનના પ્રથમ બે કેસ કર્ણાટકમાંથી મળ્યા છે. વિશ્ર્વના નવા-નવા દેશોમાં તેના કેસ બહાર આવવા લાગ્યા છે. મલેશિયામાં પણ પ્રથમ કેસ નોંધાયો છે. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ કેસ મળ્યા બાદ હવે તેના આંતરિક ચેપનો પણ પ્રથમ કેસ નોંધાયો છે અર્થાત ઓમિક્રોનથી સંક્રમીત વ્યક્તિથી અન્ય વ્યક્તિ સંક્રમીત બની છે.


Related News

Loading...
Advertisement
Advertisement