BCCIના સેક્રેટરી જય શાહની ટીમે પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીની ટીમને ૧ રને હરાવી : સૌરાષ્ટ્રના જયદેવ શાહના સૌથી વધુ રન

03 December 2021 11:17 PM
Gujarat
  • BCCIના સેક્રેટરી જય શાહની ટીમે પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીની ટીમને ૧ રને હરાવી : સૌરાષ્ટ્રના જયદેવ શાહના સૌથી વધુ રન

આવતીકાલે ક્રિકેટ બોર્ડની AGM પૂર્વે આઇકોનિક ઇડન ગાર્ડનમાં સેક્રેટરી ઇલેવન v/s પ્રેસિડેન્ટ ઇલેવન વચ્ચે ૧૫ ઓવરની ફ્રેન્ડલી મેચ રમવામાં આવી : સેક્રેટરી જય શાહે ત્રણ વિકેટ લીધી

કોલકત્તા :
આવતીકાલે બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ની AGM યોજાવાની છે. આ સંદર્ભે દેશના તમામ રાજ્યના ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ / ઓફિસ બેરર કોલકત્તા પહોચ્યા છે. તો ત્યારે સૌ સભ્યો માટે BCCએ આજે એક ફ્રેન્ડલી મેચનું આયોજન કર્યું હતું.

કોલકત્તાના આઇકોનિક ઇડન ગાર્ડનમાં સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં પ્રેસિડેન્ટ ઇલેવન અને જય શાહ ની ટીમ સેક્રેટરી ઇલેવન વચ્ચે ૧૫ ઓવરનો ફ્રેન્ડલી મેચ રમાયો હતો.

પ્રથમ દાવમાં જય શાહની સેક્રેટરી ઇલેવને ત્રણ વિકેટ ગુમાવીને ૧૫ ઓવરમાં ૧૨૮ રન કર્યા જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવ શાહે ૪૦ રન (રિટાયર્ડ), અને ક્રિકેટ બોર્ડના ખજાનચી અરુણ ધુમ્મલએ ૩૬ રન કર્યા. જય શાહ ૧૦ રને અણનમ રહ્યા. ગાંગુલીએ ૧ વિકેટ લીધી. ગાંગુલીએ અને અઝરૂદ્દીનએ બોલિંગ કરી.
બીજી ઇનિંગ્સમાં પ્રેસિડેન્ટ ઇલેવન ૧૫ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૨૭ રન કરી એક રને હારી. પ્રેસિડેન્ટ ઇલેવન વતી કેપ્ટન ગાંગુલીએ ૩૫ રન (રિટાયર્ડ), અઝરૂદ્દીન (હૈદરાબાદ ક્રિકેટ એસો.ના પ્રમુખ) ૨ રન, બંગાળ ક્રિકેટ એસો.ના પ્રમુખ અવિશેક દાલમિયાએ ૧૩ રન કર્યા. જય શાહે ત્રણ વિકેટ લીધી.

Related News

Loading...
Advertisement
Advertisement