રાજકોટના યુવા એડવોકેટ રણજીત મકવાણાનો આજે જન્મદિવસ

04 December 2021 05:51 PM
Rajkot
  • રાજકોટના યુવા એડવોકેટ રણજીત મકવાણાનો આજે જન્મદિવસ

રાજકોટના યુવા એડવોકેટ રણજીત બી. મકવાણાનો આજે જન્મદિવસ છે. તેઓએ રાજકોટ ખાતે વર્ષ 2014 થી જુનીયર એડવોકેટ તરીકે રાજકોટની અદાલતોમાં વકીલાતની શરુઆત કરેલા છે. તેઓ પોતાના સારા અને મળતાવડા સ્વભાવથી વકીલ વર્તુળમાં નાની ઉંમરમાં ખુબજ લોકચાહના મેળવેલી છે. ક્રિમીનલ, સીવીલ, કલેઈમ વગેરે કેસો તથા રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ખુબજ મહત્વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે. ગઈ રાજકોટ કોર્પોરેશનની ચુટણીમાં પણ આમ આદમી પાર્ટી તરફથી રાજકોટ વોર્ડ નંબર 6ની ચુટણી લડેલ અને સારી એવી ફાઈટ આપેલ હતી. અને પોતે આમ આદમી પાર્ટી રાજકોટ લીગલ સેલના ઉપપ્રમુખ તરીકે પોતાની સારી એવી જવાબદારી નીભાવે છે . પોતાના કોળી સમાજમાં પણ સારી એવી લોક ચાહના ધરાવે છે. કોળી સમાજ તરફથી પણ તેમને ખુબ જ શુભકામનાઓ પાઠવવામા આવેલ છે. આજરોજ તેમના જન્મદિન નિમિત્તે વકીલમિત્રો, કોળી સમાજના આગેવાનો, સગા વહાલાઓ મો.98981 37591 ઉપર શુભેચ્છાઓ પાઠવી રહયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement