ભારત ન્યુઝીલેન્ડ બીજી ટેસ્ટ, બીજો દિવસ : ન્યુઝીલેન્ડ પ્રથમ ઇનિંગ્સમાં ફકત 62 રનમાં ઓલ આઉટ

04 December 2021 06:59 PM
India Sports
  • ભારત ન્યુઝીલેન્ડ બીજી ટેસ્ટ, બીજો દિવસ : ન્યુઝીલેન્ડ પ્રથમ ઇનિંગ્સમાં ફકત 62 રનમાં ઓલ આઉટ

દિવસના અંતે ભારત બીજા દાવમાં વિના કોઈ વિકેટે 69 રન કર્યા

આજે બીજા દિવસે ભારત પ્રથમ ઇનિંગ્સમાં 325 રનમાં ઓલ આઉટ થયા બાદ, ન્યૂઝીલેન્ડનો પ્રથમ ઇનિંગ્સમાં ધબડકો થયો. 28.1 ઓવરમાં તમામ 10 બેટર ફકત ૬૨ રનમાં ઓલ આઉટ થયા. ભારત તરફથી અશ્વિને 4, સિરાજે 3, અક્ષર પટેલે ૨ વિકેટ લીધી. હાલ દિવસના અંતે બીજા દાવમાં ઓપનર પૂજારા (29) અને મયંક અગ્રવાલ (38) ક્રીઝ પર છે. આજે ન્યૂઝીલેન્ડનો સ્પિન બોલર એજાઝ પટેલે એક જ ઈનિંગમાં તમામ 10 વિકેટ લઈ ઇતિહાસ રચ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement