મહારાષ્ટ્રમાં કોરોનાના વેરિયન્ટ 'ઓમિક્રોન' નો પ્રથમ કેસ નોંધાયો : દેશનો ચોથો કેસ

04 December 2021 08:05 PM
India
  • મહારાષ્ટ્રમાં કોરોનાના વેરિયન્ટ 'ઓમિક્રોન' નો પ્રથમ કેસ નોંધાયો : દેશનો ચોથો કેસ

મહારાષ્ટ્રના કલ્યાણ - દોમ્બિવલી વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય વ્યક્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. તે ૨૪ નવેમ્બરના સાઉથ આફ્રિકાના કેપટાઉન થી દુબઈ અને દિલ્હી થઈ મુંબઈ પહોંચ્યો હતો. આ સાથે તે મહારાષ્ટ્રનો પ્રથમ અને દેશનો ચોથો ઓમિક્રોન કેસ નોંધાયો છે. આ પેહલા આજે જામનગરમાં ઝિમ્બાબ્વે થી પરત આવેલ ૭૨ વર્ષીય વૃદ્ધનો કેસ પોઝિટિવ આવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement