વડોદરાની એસએસજી હોસ્પીટલમાં ત્રણ ડોકટર સહિત છ લોકો કોરોના પોઝીટીવ

07 January 2022 03:35 PM
Vadodara
  • વડોદરાની એસએસજી હોસ્પીટલમાં ત્રણ ડોકટર સહિત છ લોકો કોરોના પોઝીટીવ


કોરોના હવે વોરીયરને પણ સંક્રમીત કરવા લાગ્યો છે. વડોદરાની એસએસજી હોસ્પીટલના ત્રણ ડોકટર સહિત છ લોકો પોઝીટીવ બન્યા છે.


Loading...
Advertisement
Advertisement