સુરતમાં કોરોના બોમ્બ: બપોર સુધીમાં 750 કેસ

08 January 2022 04:49 PM
Surat
  • સુરતમાં કોરોના બોમ્બ: બપોર સુધીમાં 750 કેસ

ગુજરાતમાં વધતા કોરોનાના કહેરમાં મહાનગરોનો ફાળો મોટો છે. સુરતમાં આજે બપોર સુધીમાં જ 750 કેસ નોંધાયા હતા. ગઈકાલે શહેરમાં 1350 કેસ હતા તેનાથી પણ આજે વધુ કેસ થવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Loading...
Advertisement
Advertisement