નવસારી : વિજલપોર નગરપાલિકાના નેતા મુકેશ અગ્રવાલ સંક્રમિત : હોમ આઇસોલેટ

08 January 2022 05:34 PM
Surat
  • નવસારી : વિજલપોર નગરપાલિકાના નેતા મુકેશ અગ્રવાલ સંક્રમિત : હોમ આઇસોલેટ

નવસારીમાં કોરોના સંક્રમણના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વિજલપોર નગરપાલિકાના શાસક પક્ષના નેતા મુકેશ અગ્રવાલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે સોશ્યલ મીડિયા દ્વારા સંક્રમણની જાણકારી આપી સંપર્કમાં આવેલા લોકોને કાળજી લેવા જણાવ્યું હતું. હાલ તેઓ હોમ આઇસોલેશનમાં છે.


Loading...
Advertisement
Advertisement