સૌરાષ્ટ્ર-કચ્છમાં નવનિયુક્ત 35 પીઆઈને પોસ્ટીંગ અપાયું

12 January 2022 12:41 PM
kutch Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં નવનિયુક્ત 35 પીઆઈને પોસ્ટીંગ અપાયું

* સીધી ભરતીથી પાસ થયા બાદ તાલીમ પૂર્ણ કરનાર રાજ્યના 92 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ નિમણૂંકનો ઓર્ડર આપ્યો

* રાજકોટ ગ્રામ્યમાં પ્રિયંકા ચૌધરી, તપન જાની, જામનગરમાં પ્રેમલ ઝા, યુવરાજસિંહ વાઘેલા, નિકુંજકુમાર ચાવડા, સુરેન્દ્રનગરમાં તેજસ્વી હિરાણી, મોરબીમાં નયનકુમાર વસાવાને નિમણૂંક અપાઈ

રાજકોટ,તા. 12
સૌરાષ્ષ્ટ્ર અને કચ્છમાં 35 સહિત રાજ્યમાં નવનિયુક્ત 92 પીઆઈને નિમણૂંકો અપાઈ છે. સીધી ભરતીથી પાસ થયેલા આ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોને તાલીમ પૂર્ણ કરતા પોસ્ટીંગ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ ઓર્ડરો આપ્યા છે.

નવા પોસ્ટીંગના આદેશ મુજબ દેવભૂમિ દ્વારકામાં અક્ષય મહાદેવભાઈ પટેલ, જામનગરમાં પ્રેમલ પ્રેમશીલ ઝા, યુવરાજસિંહ જગદીશસિંહ વાઘેલા, ગીર સોમનાથમાં ડો. અનસુયા લક્ષ્મણભાઈ વરચંદ, ભાવનગરમાં રોહિત ધનરાજભાઈ ચૌધરી, રાજકોટ ગ્રામ્યમાં પ્રિયંકાબેન રામજીભાઈ ચૌધરી, બોટાદમાં સુરેશકુમાર ભગવાનભાઈ ચૌધરી, અમરેલીમાં અંકુર મોતીભાઈ દેસાઈ, રાજકોટ શહેરમાં મહેન્દ્રસિંહ અરુણભાઈ ઝણકાટ, ભાવનગરમાં ભીમશી રાજશીભાઈ બેરા, દેવભૂમિ દ્વારકામાં ખુશ્બુબેન ભરતગકુમાર યાજ્ઞિક, અમરેલીમાં ચિરાગ સુભાષભાઈ કુગસિયા, જામનગરમાં નિકુંજકુમાર અજીતસિંહ ચાવડા, જૂનાગઢમાં અરવિંદભાઈ માનસિંગભાઈ ગોહિલ, કચ્છ પૂર્વ ગાંધીધામમાં હિના કીરીટભાઈ હુંબલ, રાજકોટ શહેરમાં ભાર્ગવકુમાર મનુભાઈ ઝણકાટ, સુરેન્દ્રનગરમાં તેજસ્વીબેન બાબુભાઈ હિરાણી, પોરબંદરમાં નયના નારણભાઈ તળાવિયા, ધર્મેન્દ્રકુમાર બબાભાઈ રાઠોડ, સુરેન્દ્રનગરમાં મિતલ ધરમ ચૌધરી, ભાવનગરમાં આનંદ ચંદુભાઈ ડામોર, જૂનાગઢમાં નિરવકુમાર અમૃતલાલ શાહ, કચ્છ પૂર્વ ગાંધીધામમાં રાકેશકુમાર રસિકલાલ વસાવા, મોરબીમાં નયનકુમાર અમરસિંહ વસાવા, સુરેન્દ્રનગરમાં ઇલાવતીબેન ભરતભાઈ વળવી, કચ્છ પશ્ર્ચિમ ભુજમાં ધર્મેશકુમાર નટવરભાઈ વસાવા, રાજકોટ શહેરમાં જીજ્ઞેશ રસીકભાઈ દેસાઈ, રાજકોટ ગ્રામ્યમાં તપન ભરતભાઈ જાની, જૂનાગઢમાં રિંકેશ સુરેશભાઈ પટેલ, કચ્છ પૂર્વ ગાંધીધામમાં ચિન્મય તેજાભાઈ દેસાઈ, મોરબીમાં કેતન જયંતીભાઈ માથુકીયા, અમરેલીમાં જયેશ મનસુખલાલ કૈલા, ગીર સોમનાથમાં સિધ્ધાર્થસિંહ પ્રવિણસિંહ ગોહિલ, કચ્છ પશ્ર્ચિમ ભુજમાં પાર્થેન્દ્ર વિજયસિંહ વાઘેલા, ધવલકુમાર રમેશભાઈ ચૌધરીને પોસ્ટીંગ અપાયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement