ગાયત્રી આશ્રમ ગધેથડના મહંત લાલબાપુના ખબર અંતર પુછતા ધારાસભ્ય રાદડીયા

12 January 2022 01:09 PM
Dhoraji
  • ગાયત્રી આશ્રમ ગધેથડના મહંત લાલબાપુના ખબર અંતર પુછતા ધારાસભ્ય રાદડીયા

અમદાવાદ ખાતે ગાયત્રી આશ્રમ(ગધેથડ)ના મહંત લાલબાપુના ખબરઅંતર પુછીને ધારાસભ્ય જયેશ રાદડીયાએ આર્શીવાદ મેળવ્યા હતા.


Loading...
Advertisement
Advertisement