ઓલિમ્પિક વિજેતા બની DySP

12 January 2022 05:13 PM
Sports
  • ઓલિમ્પિક વિજેતા બની DySP
  • ઓલિમ્પિક વિજેતા બની DySP

ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેનની આજે આસામમાં ડીએસપી તરીકે નિયુક્ત થઈ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વ શર્મા હસ્તે નિયુક્તિ પત્ર એનાયત કરાયો. 23 વર્ષીય બોક્સરએ ટોક્યો ઓલીમિપિક્સમાં વિમેન્સ 63 કી.ગ્રા કેટેગરીમાં બ્રાન્ઝ મેડલ હાંસલ કર્યો હતો


Related News

Loading...
Advertisement
Advertisement