કચ્છમાં બપોરે ભૂકંપનો આંચકો: રાપર નજીક કેન્દ્રબિંદુ

12 January 2022 05:40 PM
kutch
  • કચ્છમાં બપોરે ભૂકંપનો આંચકો: રાપર નજીક કેન્દ્રબિંદુ

કચ્છમાં આજે બપોરે ફરી વખત ભૂકંપનો આંચકો અનુભવાયો હતો : 2.8ની તીવ્રતાના આંચકાની ધ્રુજારીથી લોકો ભયભીત બન્યા હતા તેનુ કેન્દ્રબિંદુ રાપરથી 17 કી.મી. દુર હતું : બપોરે 2.30 કલાકે આંચકો હતો


Loading...
Advertisement
Advertisement