દેલવાડા ગામનું ગૌરવ

13 January 2022 12:15 PM
Veraval
  • દેલવાડા ગામનું ગૌરવ

ઉના-અખિલ ગુજરાત ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા વર્ષ 2021/22 માં દેલવાડા ગામના સિનિયર ઝરણાબેન એન વંશ, જયેશ કે સોલંકી, જુનિયરમાં હિનાબેન ડી રાઠોડ, શ્રદ્ધાબેન એમ વંશ, રીંકલ એ મકવાણા, આરતીબેન આર સોલંકી તેમજ આકાશ કે બાંભણીયા આ તમામ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ હતા. આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામવા બદલ તેવોને અને તેમના કોચ નારણભાઇ વંશને ગામના આગેવાનો અને લલિતભાઈ દેશાવલે અભિનંદન પાઠવેલ હતા.


Loading...
Advertisement
Advertisement