થિયેટર પર ખાસ દેખાવ ન કરનાર ‘83’ ફેબ્રુઆરીમાં ઓટીટી પર

13 January 2022 12:21 PM
Entertainment India
  • થિયેટર પર ખાસ દેખાવ ન કરનાર ‘83’ ફેબ્રુઆરીમાં ઓટીટી પર

મુંબઈ: દેશમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે આવેલા પ્રતિબંધોના કારણે કેટલાક રાજયોમાં ધીમે ધીમે થિયેટરો બંધ થઈ રહ્યા છે. આથી ફરીવાર સિનેમાએ ઓટીટીનું વલણ અપનાવવા માંડયું છે.

ક્રિકેટમાં ભારતે પ્રથમ જીતેલા વર્લ્ડકપ આધારીત ફિલ્મ ‘83’ને સિનેમા હોલ પર ધાર્યો આવકાર ન મળતા તે હવે ફેબ્રુઆરી મહિનામાં ઓટીટી પર રજૂ થઈ શકે છે. રણવીરસિંહ સ્ટારર આ ફિલ્મ ફેબ્રુઆરીમાં નેટફિલકસ અને ડીઝની હોટસ્ટારમાં હિન્દી ઉપરાંત તેલુગુ, કન્નડ, મલયાલમ, તમિલ ભાષામાં પ્રસારીત થશે.


Related News

Loading...
Advertisement
Advertisement