વિસાવદર ખાતે વરિયા વંશ પ્રજાપતિ જ્ઞાતિ મંડળનું સ્નેહમિલન યોજાયું

13 January 2022 12:38 PM
Junagadh
  • વિસાવદર ખાતે વરિયા વંશ પ્રજાપતિ જ્ઞાતિ મંડળનું સ્નેહમિલન યોજાયું

વિસાવદર ખાતે વરિયા વંશ પ્રજાપતિ જ્ઞાતિ મંડળનું સ્નેહમિલન યોજાયુ હતું જેમાં પ્રમુખ ધીરૂભાઇ લિબાસિયા ઉપપ્રમુખ, કીર્તિભાઇ સુરાણી મંત્રી યોગેશભાઇ મારડીયા તેમજ જુનાગઢથી જ્ઞાતિના આગેવાનોમાં પ્રમુખ પ્રવીણભાઇ સુરાણી, ઉપપ્રમુખ પ્રવીણ લાઠીયા સહિતના આગેવાનો જોડાયેલા હતા. તેમજ જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમાજ અને જ્ઞાતિમાં એક જુટતા વધે તેમજ જણાવ્યું હતું.


Loading...
Advertisement
Advertisement