રાજયના પોલીસ વડા આશીષ ભાટીયા પણ કોરોના સંક્રમીત

13 January 2022 05:14 PM
Ahmedabad Gujarat
  • રાજયના પોલીસ વડા આશીષ ભાટીયા પણ કોરોના સંક્રમીત

અમદાવાદ
ગુજરાતમાં સતત આગળ વધી રહેલા કોરોના સંક્રમણમાં હવે રાજયના પોલીસ વડા શ્રી આશીષ ભાટીયા પણ આવી ગયા છે. તેઓ કોરોનાગ્રસ્ત થતા આઈસોલેશનમાં છે અને તેમનો રાજય પોલીસ વડાનો ચાર્જ એડી. ડીજીપી ટી.એસ.બીસ્તને સોપાયો છે. રાજય પોલીસ અતંત્રમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધતુ રહ્યું છે. કોરોના યોદ્ધા તરીકે તેઓ હાલ ફરજ બજાવતા હોવાથી તથા નાઈટ કર્ફયુ સહિતની બંદોબસ્તની કામગીરીમાં પોલીસદળ વ્યસ્ત છે તે સમયે અનેક પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ સંક્રમીત બન્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement