યોગી આદિત્યનાથ કંગના રનૌતના ચાહક

13 January 2022 05:34 PM
Entertainment Politics
  • યોગી આદિત્યનાથ કંગના રનૌતના ચાહક

લખનૌ : આમ તો યોગી આદીત્યનાથ પોતે બાલ બ્રહ્મચારી અને ભગવા કપડાધારી છે પરંતુ તેઓ બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતના અભિનય જ નહીં અંગત રીતે ચાહક હોવાનું મનાય છે. હાલમાં જ કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે કે જેમાં યોગી આદીત્યનાથ એવું કહેતા સંભળાય છે કે ઉતરપ્રદેશમાં એક એવું ફિલ્મ સિટી બનશે જે દુનિયામાં શ્રેષ્ઠ હશે. અને ત્યાં બનનારી કંગનાજીની ફિલ્મને જરુર જોઇશ. કંગનાએ આ વીડિયો મુકીને યોગી આદીત્યનાથને પણ ટેગ કર્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement