ગુંદાવાડી સુરસાગર એપાર્ટમેન્ટમાં જુગાર રમતા પાંચ પકડાયા:રૂ.10 હજારનો મુદ્દામાલ જપ્ત

13 January 2022 05:50 PM
Rajkot
  • ગુંદાવાડી સુરસાગર એપાર્ટમેન્ટમાં જુગાર રમતા પાંચ પકડાયા:રૂ.10 હજારનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ,તા.13
શહેર ગુંદાવાડી શેરી નં.25 સુરસાગર એપાર્ટમેન્ટમાં ફલેટમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે ભક્તિનગર પોલીસના વિશાલભાઇ દવે અને પુષ્પરાજસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે દરોડો પાડી જુગાર રમતા કીશન નિલેશભાઇ ઠકરાર,જીગ્નેશ ભરતભાઇ માંડવીયા,હીતેષ હસમુખભાઇ પાટડીયા,મુકેશ મનહરલાલ કલાડીયા અને રજનીભાઇ મનુભાઇ રાણપુરાને રોકડા રૂ.10,870નો મુદ્દામાલ કબ્જે કર્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement