કોંગ્રેસના નેતા મલ્લીકાર્જુન ખડગે અને આસામના રાજયપાલ કોરોના સંક્રમીત

13 January 2022 05:50 PM
India Politics
  • કોંગ્રેસના નેતા મલ્લીકાર્જુન ખડગે અને આસામના રાજયપાલ કોરોના સંક્રમીત

નવી દિલ્હી તા.13
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજયસભામાં વિપક્ષના નેતા શ્રી મલ્લીકાર્જુન ખડગે કોરોના સંક્રમીત થયા છે અને તેઓ હાલ હોમ આઈસોલેશનમાં છે. તેઓ એ વેકસીનના બન્ને ડોઝ લીધા છે છતાં સંક્રમીત થતા ચિંતા વધી ગઈ હતી તો બીજી તરફ આસામના રાજયપાલ જગદીશ મુખ્યમંત્રી કોરોના સંક્રમીત થતા તેઓને ગુવાહાટીના હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવા ખાસ તબીબી ટીમ બનાવાઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement