ડીસા જેલમાં 15 કેદીઓ સંક્રમીત

13 January 2022 05:52 PM
India
  • ડીસા જેલમાં 15 કેદીઓ સંક્રમીત

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણમાં હવે ડીસા જેલમાં રખાયેલા 15 કેદીઓ સંક્રમીત થયા છે. જેલમાં અન્ય કેદીઓ તથા સ્ટાફના ટેસ્ટ કરાશે.


Related News

Loading...
Advertisement
Advertisement