અમીત શાહ આજે અમદાવાદમાં પરિવાર સાથે સમય વિતાવશે

13 January 2022 05:59 PM
Ahmedabad Gujarat
  • અમીત શાહ આજે અમદાવાદમાં પરિવાર સાથે સમય વિતાવશે

પરિવારમાં નિધનના કારણે જો કે સંક્રાંત નહી મનાવે

રાજકોટ: કેન્દ્રીય ગૃહમંત્રી તથા ગુજરાત ભાજપના મેન્ટર આજે સાંજે મકરસંક્રાંતિના પર્વ નિમિતે અમદાવાદ આવશે અને તેઓ પરિવાર સાથે સમય વિતાવશે. જો કે શ્રી શાહ દર વર્ષે અમદાવાદમાં પોતાના ધાબા પર પતંગ ચગાવવા જાય છે પણ હાલમાં જ તેમના કુટુંબમાં નજીકના વ્યક્તિનું નિધન થયું હોવાથી સંક્રાંત મનાવશે નહી. શ્રી શાહ તેમના આ સમયમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતને મળશે અને કોઈ જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે નહી.


Related News

Loading...
Advertisement
Advertisement