મકરસંક્રાંતિના પર્વે રાજયમાં વેકસીનેશન ઠંડુ પડી ગયું : 38446 લોકોએ જ રસી મુકાવી

14 January 2022 10:15 PM
Rajkot Gujarat
  • મકરસંક્રાંતિના પર્વે રાજયમાં વેકસીનેશન ઠંડુ પડી ગયું : 38446 લોકોએ જ રસી મુકાવી

રાજકોટ શહેરમાં સાંજ સુધીમાં માત્ર 124 વ્યક્તિએ જ વેક્સિન મુકાવી

રાજકોટ:
મકરસંક્રાંતિના પર્વે રાજયમાં વેકસીનેશન ઠંડુ રહ્યું હતું. ગુજરાતમાં આજે 38446 લોકોએ જ રસી મુકાવી હતી. રાજકોટ શહેરમાં સાંજ સુધીમાં માત્ર 124 વ્યક્તિએ જ વેક્સિન મુકાવી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી રાજયમાં સરેરાશ 3,00,000 દૈનિક ડોઝનું વેકસીનેશન થતું હતું, જયારે આજે તેમાં ખુબ જ મોટો ઘટાડો આવ્યો છે, 17169 લોકોએ બીજો ડોઝ, જયારે 7550 તરૂણોએ પ્રથમ ડોઝ અને માત્ર 7017 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે.


Related News

Loading...
Advertisement
Advertisement