કર્ણાટકમાં સર્જાયેલા હિજાબ વિવાદમાં આજે હાઇકોર્ટે મુસ્લિમ છાત્ર સંગઠનની અરજી ફગાવી હતી અને જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મમાં હિજાબ પહેરવો એ ફરજીયાત નથી અને જાહેર સ્થળોએ હિજાબ પહેરવો જરૂર નથી, હાઇકોર્ટના ચુકાદાથી હવે સ્કુલ યુનિફોર્મ વગેરેમાં હિજાબ પહેરવાની જે માંગણી હતી તે નકારાઇ છે.