ભચાઉના આધોઇ ગામે યુવકે ગળાફાંસો ખાધો

09 May 2022 12:19 PM
kutch
  • ભચાઉના આધોઇ ગામે યુવકે ગળાફાંસો ખાધો

ભચાઉ ના આધોઇ ગામે એક યુવકે મોત ને વ્હાલે કર્યું આધોઇના શાહુનગર સેક્ટર 5 માં યુવકે ગળે ફાંસો ખાધો હતો દાહોદના યુવક પોતાની પત્ની સાથે મજૂરી કામ કરતો હતો. પીએમ અર્થે લાકડીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર મધ્યે લઈ જવાની તજવીજ હાથ ધરી દાહોદના યુવકે ગળે ફાંસો ખાઈ ને જીવન લીલા સંકેલતા પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement