અમદાવાદની ઝાયડ્સ સ્કૂલના 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ : શાળા બંધ

12 May 2022 05:35 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદની ઝાયડ્સ સ્કૂલના 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ : શાળા બંધ

અમદાવાદમાં એક વાર ફરી કોરોનાના કેસોએ ઉથલો માર્યો છે. કારણ કે હજુ તો તાજેતરમાં જ પાલડીની ગઈંઉ વિદ્યાસંકુલમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. એવામાં હવે અમદાવાદની વેજલપુરની ઝાયડ્સ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરી દેવાઇ છે. વિદ્યાર્થીઓને આજથી વેકેશન આપી દેવાયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement