ઇલોન મસ્ક ટવીટરમાંથી હાથ પાછા ખેંચી લેશે ? સોદો હાલ હોલ્ડ પર મૂકયો

13 May 2022 06:39 PM
World
  • ઇલોન મસ્ક ટવીટરમાંથી હાથ પાછા ખેંચી લેશે ? સોદો હાલ હોલ્ડ પર મૂકયો

છેલ્લા કેટલાક સમયથી ટવીટરને હસ્તગત કરીને ચર્ચામાં રહેલા ટેસ્લાના બોસ ઇલોન મસ્કે એક ટવીટ કરીને આ સોદો હાલ હોલ્ડ પર મૂકયો હોવાનું જણાવ્યું છે. તેઓએ એવું કારણ આપ્યું કે કેટલાક સપોર્ટીંગ કેલ્યુકેશન ઉપરાંત સ્પામ અને ફેક એકાઉન્ટે યુઝર્સ કરતા પાંચ ટકા પણ ઓછા હોવા જોઇએ તે તમામ મુદ્દા પર હાલ ચર્ચા ચાલુ છે.


Related News

Loading...
Advertisement
Advertisement