(વિપુલ હિરાણી) ભાવનગર, તા.14
અમે કોઈ થી ડરતા નથી. પ્રજાનાં પ્રશ્ર્નો માટે નીડરતાથી લડીશું તેમભાવનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રિયંકા કમલેશ ચંદાની એ મોંઘવારી અને રાંધણ ગેસના ભાવ વધારાના સામે વિરોધ પ્રદર્શન કરતા જણાવ્યું હતું. મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.