જામજોધપુરના ધ્રાફા ગામે મંદિરનો ર્જીણોધ્ધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

14 May 2022 11:45 AM
Jamnagar Dharmik
  • જામજોધપુરના ધ્રાફા ગામે મંદિરનો ર્જીણોધ્ધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
  • જામજોધપુરના ધ્રાફા ગામે મંદિરનો ર્જીણોધ્ધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

જામજોધપુરના ધ્રાફા મુકામે જાલમસંગ બાપુના મંદિરનો જીણોદ્ધાર તેમજ પુન: મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જે પ્રસંગે લોકડાયરો સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે રૂદ્રેશ્ર્વર જાગીર આશ્રમ જૂનાગઢના પુ.ઈન્દ્ર ભારતીબાપુ. સતપુરણ ધામ આશ્રમના શ્રી જેન્તી રામબાપા સંતો-મહંતો ધારાસભ્યો ચિરાગ કાલરીયા સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement
Advertisement