ધોરાજી,તા.14
ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ રાજયના મહંત ઋષિકેશ પટેલને રજૂઆત કરી જણાવેલ કે ધોરાજી, અને ઉપલેટામાં આવેલ ડેમાંમા પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ સીઆઈ મંત્રીને રજુઆત કરેલ છે. ફોફળડેમ, ભાદર-1 ડેમ અને ભાદર-2 ડેમ અને મોજ ડેમમાં પાણીનો જથ્થો પૂરતાપ્રમાણમાં છે. ત્યારે ખેડૂતોને ઓરવણા મતે તાત્કાલીક પાણી છોડવા રજૂઆત કરેલ હતી.