ગોંડલના કૈલાસ બાગ રોડ પર દુકાનમાં મોટી આગ

14 May 2022 12:43 PM
Gondal
  • ગોંડલના કૈલાસ બાગ રોડ પર દુકાનમાં મોટી આગ
  • ગોંડલના કૈલાસ બાગ રોડ પર દુકાનમાં મોટી આગ
  • ગોંડલના કૈલાસ બાગ રોડ પર દુકાનમાં મોટી આગ


ગોંડલમાં પાન બીડીની હોલસેલ દુકાનમાં આગ લાગતા ફાયર તંત્ર દોડયું હતુ. કૈલાસ બાગ રોડ પર આવેલ બાલકૃષ્ણ એજન્સીનામની દુકાનમાં મોડી રાત્રીના દુકાનમાંથી ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા. જેથી ગોંડલ, રાજકોટના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગોંડલના ફાયર બંધ પડેલ હોવાથી રાજકોટના ફાયર બોલાવવાની ફરજ પડી હતી. રાજકોટ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં પાન, બીડી, સિગારેટ બળી ખાખ થતા લાખોનું નુકસાન થયાનો અંદાજ છે. (તસ્વીર : દેવાંગ ભોજાણી)


Loading...
Advertisement
Advertisement