જુનાગઢ ખત્રીવાડામાં મહિલાને છરીનો ઘા ઝીંક્યો

14 May 2022 12:51 PM
Junagadh
  • જુનાગઢ ખત્રીવાડામાં મહિલાને છરીનો ઘા ઝીંક્યો

જુનાગઢ,તા.14
જુનાગઢ નરસિંહ વિદ્યા મંદિર સામે ખત્રીવાડા સરફરાજ મંઝીલ ખાતે રહેતા સલીમભાઈ અલ્લારખા શેખના ઘરે આરોપીઓ અમીરખાન હમીદખાન ઉર્ફે પઠાણ અને સીફાન હમીદખાન ઉર્ફે પઠાણ ઘરે આવી સલીમભાઈના પત્ની પાસે આરોપી આમીનખાનના પત્નીના મરણનો દાખલો માંગી આમીન ખાને છરીનો ઘા આમીનખાનની પત્નીને મારી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પરિણીતાને ધમકી
પોરબંદર છાયા વિસ્તારમાં જળ અંબેનગરમાં રહેતા રમેશભાઈ મકવાણાના પત્ની પૂજાબેનને આરોપી નિલેષ વાલજી રાઠોડે ફોન કરી બિભત્સ માંગણી કરતો હોય જેની સામે પૂજાબેને સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement