રાજકોટ: જામનગર રોડ પર, એરપોર્ટ બગીચા પાસે ફાયરિંગ કરી જીએસટી અધિકારીના ડ્રાઇવરની હત્યા, 3ને ઇજા

18 May 2022 11:30 PM
Rajkot Crime
 • રાજકોટ: જામનગર રોડ પર, એરપોર્ટ બગીચા પાસે ફાયરિંગ કરી જીએસટી અધિકારીના ડ્રાઇવરની હત્યા, 3ને ઇજા

48 વર્ષીય મૃતક સુભાષ ગઢવી જીએસટી કમિશનરના ડ્રાઈવર હતા, ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસ અધિકારીઓ દોડી ગયા : આરોપીઓ સકંજામાં

રાજકોટ:
શહેરમાં જામનગર રોડ નજીક રેલનગર અન્ડરબ્રિજ જતા રોડ પાસે ફાયરિંગ કરી જીએસટી અધિકારીના ડ્રાઇવરની હત્યા કરાઈ છે. બનાવમાં ફાયરિંગથી અન્ય 3 લોકોને ઇજા થઈ છે. આ અંગે જાણકારી મળતા જ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. એક આરોપીને સકંજામાં લીધો હોવાનું જાણવા મળે છે.

મળતી વિગત મુજબ આજે રાત્રે શહેરના જામનગર રોડ પર, એરપોર્ટ બગીચા સામે જતા રોડ પર રેલનગર અન્ડરબ્રિજ પાસે ફાયરિંગ થયા અંગેની વિગત પોલીસને મળતા જ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટિમો સહિત અધિકારીઓની ટીમ દોડી ગઈ હતી. બનાવમાં ગોળીઓ ધરબી સુભાષ દેવકરણ દાતી (ગઢવી)ની હત્યા કરાઈ છે અન્ય ત્રણ લોકો ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મૃતક સુભાષ ગઢવી જીએસટી કમિશનરના ડ્રાઇવર હોવાનું જાણવા મળે છે અને તેઓ રેલનગરના શિવ દ્રષ્ટિ પાર્કમાં રહે છે. બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વાય. બી. જાડેજાની ટીમે આરોપીઓને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરી હોવાની માહિતી મળી રહી છે.

Related News

Loading...
Advertisement
Advertisement