ઘેલા સોમનાથ મહાદેવને પાર્વતીજીનો શણગાર

25 May 2022 10:28 AM
Jasdan Dharmik
  • ઘેલા સોમનાથ મહાદેવને પાર્વતીજીનો શણગાર

જસદણ નજીકના તીર્થધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ અનન્ય છે. જેથી ઘેલા સોમનાથ મહાદેવને મંદિરના પુજારી હસુભાઈ જોશી દ્વારા સોમવારની પૂર્વ સંધ્યાએ માતા પાર્વતીજીનો અનુપમ શણગાર કરવામાં આવ્યો હતો. ઘેલા સોમનાથ મહાદેવના અનન્ય શણગારના હજારો ભાવિકોએ રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરની તમામ વ્યવસ્થા વહીવટદાર મનુભાઈ શીલુ દ્વારા કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement