કપિલ સિબ્બલ સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભામાં જશે, લખનઉમાં ફોર્મ ભર્યું : વધુ એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસનો સાથ છોડ્યો

25 May 2022 01:45 PM
India Politics
  • કપિલ સિબ્બલ સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભામાં જશે, લખનઉમાં ફોર્મ ભર્યું : વધુ એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસનો સાથ છોડ્યો
  • કપિલ સિબ્બલ સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભામાં જશે, લખનઉમાં ફોર્મ ભર્યું : વધુ એક દિગ્ગજ નેતાએ કોંગ્રેસનો સાથ છોડ્યો

કપિલ સિબ્બલએ જણાવ્યું કે તેઓએ 16 મે ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે

દેશના જાણીતા એડવોકેટ કપિલ સિબ્બલએ રાજ્યસભા માટે સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું, લખનઉમાં સિબ્બલ સાથે અખિલેશ અને રામ ગોપાલ યાદવ હાજર રહ્યાં. સિબ્બલે કહ્યું કે તેઓએ 16 મે ના જ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. સિબ્બલ કોંગ્રેસના બળવાખોર ગ્રુપ G-23 નેતાઓમાંથી એક છે.


Related News

Loading...
Advertisement
Advertisement