બ્રિટનમાં રાહુલ ભારત વિરોધી નેતા જેરેમીને મળતા ભાજપના પ્રહાર

25 May 2022 05:22 PM
India Politics
  • બ્રિટનમાં રાહુલ ભારત વિરોધી નેતા જેરેમીને મળતા ભાજપના પ્રહાર

નવી દિલ્હી તા.25
બ્રિટનની લેબર પાર્ટીના પુર્વ નેતા જેરેમી કાર્બિન સાથે મુલાકાત કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિવાદમાં આવ્યા છે. ભાજપે આ મામલે રાહુલને આડે હાથ લઈને કહ્યું હતું કે બધા જાણે છે કે જેરેમીનું વલણ હંમેશા ભારત વિરોધી રહ્યું છે,

આ સ્થિતિમાં રાહુલનું જેરેમીને મળવું નિંદનીય છે. જેરેમી વામપંથી નેતા તરીકે જાણીતા છે અને અગાઉ તેણે અનેક વાર ભારત વિરોધી નિવેદન આપ્યા છે. બ્રિટનની મુલાકાત દરમિયાન રાહુલ જેરેમીને મળ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement