યાસીને 10 મેના રોજ કોર્ટને કહ્યું હતું કે તે હવે તેની સામે ટેરર એક્ટ, ટેરર ફંડિંગ, આતંકવાદી કૃત્યો, દેશદ્રોહ, છેતરપિંડીના કેસનો સામનો કરશે નહીં. કોર્ટ થોડીવારમાં અલગતાવાદી નેતા યાસીન મલિકને સજા સંભળાવશે. જમ્મુ-કાશ્મીરની સાથે સાથે સમગ્ર દેશની નજર કોર્ટના નિર્ણય પર ટકેલી છે