ભચાઉમાં પશુઓ માટેના પાણીના અવેડાનું લોકાર્પણ

21 June 2022 01:03 PM
kutch
  • ભચાઉમાં પશુઓ માટેના પાણીના અવેડાનું લોકાર્પણ

(ગની કુંભાર) ભચાઉ તા.21
ભારત વિકાસ પરિષદ- ભચાઉ અને લાયન્સ ક્લબ ભચાઉ દ્વારા દાતા યુધિષ્ઠરભાઈ માહેશ્વરી જેઓ ભારત વિકાસ પરિષદના ઉપ પ્રમુખ અને લાયન્સ ક્લબ ભચાઉના સેક્રેટરી છે તેઓ આર્થિક સહયોગથી ભચાઉ મોડલ સ્કૂલની બાજુમાં પશુઓ માટે પાણીના અવાડા નું લોકાર્પણમાં કરવામાં આવેલ આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ- ભચાઉ પ્રમુખ ડો.ધર્મેન્દ્ર પરમાર મંત્રી નિકુંજ ભાઈ ઠક્કર લાયન્સ ક્લબ ભચાઉ પ્રમુખ જયેન્દ્રભાઈ શાહ સેક્રેટરી યુધિષ્ઠરભાઈ માહેશ્વરી, દાતા પરિવારના સંદીપભાઈ માહેશ્વરી, ચક્ષુ બેન માહેશ્વરી, ઋત્વીબેન માહેશ્વરી અને ભૂ.ગોપાલક વિકાસ નિગમ ના ચેરમેન અરજણભાઇ રબારી,મોડલ સ્કૂલ ના આચાર્ય લાખાભાઇ કારીયા,અને સર્વે સ્ટાફ મિત્રો, ગૃહમાતા પ્રિયકાબેન, શીવાભાઈ રબારી, હરેશભાઈ દરજી, ડો વિશાલભાઈ ઠક્કર,નટુભા સોઢા, નીલેશ ભાઈ ચાવડા જીતેન્દ્રભાઈ જોશી,રમેશભાઈ જોશી, તુષારભાઈ ઠક્કર, મયુરભાઈ વોરા, ગોપાલસિંહ જાડેજા, તથા ભારત વિકાસ પરિષદ અને લાયન્સ ક્લબ ભચાઉ ના સભ્યો હાજર રહેલ.


Loading...
Advertisement
Advertisement