દેવેન્દ્ર ફડણવીસ સુરત આવી શકે: શિવસેનાના બળવાખોરો માટે વધુ સુરક્ષા

21 June 2022 05:20 PM
Surat Gujarat
  • દેવેન્દ્ર ફડણવીસ સુરત આવી શકે: શિવસેનાના બળવાખોરો માટે વધુ સુરક્ષા

મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોરો હાલ સુરતમાં કેમ્પ કરી રહ્યા છે અને તેમને મળવા માટે મહારાષ્ટ્રના પુર્વ મુખ્યમંત્રી તથા ભાજપના નેતા ઉદ્ધવ ઠાકરે આવી શકે છે. હાલ ભાજપ તેમના દૂત મારફત શિંદે સાથે વાતચીત કરી રહ્યા છે પરંતુ મહારાષ્ટ્રના એક કેબીનેટ મંત્રી હાલ સુરત પહોંચ્યા છે અને તેઓ શિંદેને મનાવવા પ્રયત્ન કરશે તેવા સંકેત છે.


Related News

Loading...
Advertisement
Advertisement