બાગીઓ હવે ગુવાહાટીથી ગોવા પહોંચશે

23 June 2022 11:59 AM
India Maharashtra Politics
  • બાગીઓ હવે ગુવાહાટીથી ગોવા પહોંચશે

હાલ આસામના પાટનગર ગુવાહાટીમાં કેમ્પ કરી રહેલા શિવસેનાના બાગી ધારાસભ્યો હવે આજે સાંજ સુધીમાં ગોવા પહોંચે તેવા સંકેત છે. એક તરફ રાજ્યમાં રાજકીય વાતાવરણ હજું પ્રવાહી રહ્યું છે પરંતુ મુખ્યમંત્રીપદેથી ઉધ્ધવ ઠાકરે રાજીનામું આપે તો જ બાગી ધારાસભ્યો માટે કોઇ નવો માર્ગ ખુલશે નહીંતર વિધાનસભામાં ફલોર ટેસ્ટ થઇ શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ બાગી નેતા એકનાથ શિંદે સહિત તમામ હવે ગોવામાં કેમ્પ કરે તેવી ધારણા છે.


Related News

Loading...
Advertisement
Advertisement