નવજીવન વિદ્યાલય નિકાવામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષભેર ઉજવણી તારીખ 21 જૂન 2022ના રોજ નવજીવન વિદ્યાલય દ્વારા આંતરરષ્ટ્રીય યોગ દિવસની થીમ માનવતા માટેની શાળાના આચાર્યશ્રી હિરેનભાઈ દોંગાએ માહિતી આપી કે જો શરીર અને મન સ્વચ્છ નથી તો લક્ષ્ય પ્રાપ્ત કરવું અશકય છે યોગ કરીને મન અને શરીર બંને સ્વચ્છ રહે છે તે માટે યોગ કરવા જોઈએ ત્યારબાદ દરેક બાળકોએ વિવિધ આસન તેમજ પ્રાણાયામ તેમજ દાવ વગેરે કરી યોગ દિવસની ઉજવણી કરેલ.