વિશ્વ યોગ દીન નિમિતે એન.એમ.શેઠ કુમાર વિદ્યાલય મોટી કુકાવાવ શાળાના પટાંગણમાં આચાર્ય તથા શાળા પરીવારના સહયોગથી વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય યોગ દિનની ઉજવણી કરવામાં આવી. શાળાના તમામ કર્મચારીઓ, વિદ્યાર્થીઓએ અદભૂત યોગાસનો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પોતે જ ઉત્કૃષ્ટ આસનો કરી,સાચા અર્થમાં વિશ્વ યોગ દિનની શાનદાર ઉજવણી કરી. બધાએ ઉત્સાહભેર ભાગ લીધો.